અમૂલે પોતાના પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા | Amul Products Price Cut Post GST
ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલ (Amul)એ પોતાના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નવા GST 2.0ના અમલ બાદ અમૂલે દૂધ, બટર, ઘી, ચીઝ, પનીર, આઇસક્રીમ, ચોકલેટ અને બેકરી આઇટમ્સના ભાવ…








