અમૂલે પોતાના પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા | Amul Products Price Cut Post GST

ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલ (Amul)એ પોતાના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નવા GST 2.0ના અમલ બાદ અમૂલે દૂધ, બટર, ઘી, ચીઝ, પનીર, આઇસક્રીમ, ચોકલેટ અને બેકરી આઇટમ્સના ભાવ ઘટાડી ગ્રાહકોને સીધી રાહત આપી છે.

Amul Price Cut :- કેટલા રૂપિયા સુધી થયો ઘટાડો?

અમૂલના જણાવ્યા મુજબ ઘણા પ્રોડક્ટ્સ પર ₹2 થી ₹200 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા જ્યાં 12% થી 18% સુધી GST લાગુ પડતો હતો ત્યાં હવે માત્ર 0% થી 5% GST લાગુ પડશે.

અમૂલના મુખ્ય પ્રોડક્ટ્સમાં થયેલો ઘટાડો (New Amul Price List):

Amul Butter (500 ગ્રામ): જૂનો ભાવ ₹305 → નવો ભાવ ₹285 (₹20 ઘટાડો)

Amul Ghee (5 લિટર ટીન): જૂનો ભાવ ₹3275 → નવો ભાવ ₹3075 (₹200 ઘટાડો)

Amul Milk (1 લિટર): જૂનો ભાવ ₹83 → નવો ભાવ ₹80 (₹3 ઘટાડો)

Amul Vanilla Ice Cream : જૂનો ભાવ ₹195 → નવો ભાવ ₹180 (₹15 ઘટાડો)

Amul Processed Cheese Block (1 કિલો): જૂનો ભાવ ₹575 → નવો ભાવ ₹545 (₹30 ઘટાડો)

Amul Dark Chocolate (150 ગ્રામ): જૂનો ભાવ ₹200 → નવો ભાવ ₹180 (₹20 ઘટાડો)

Amul Paneer Paratha (500 ગ્રામ): જૂનો ભાવ ₹240 → નવો ભાવ ₹200 (₹40 ઘટાડો)

ગ્રાહકોને સીધી રાહત

અમૂલના પ્રવક્તાએ જણાવ્યું કે,

“GST ઘટાડાનો લાભ અમે સીધો ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે. અમારો હેતુ ગુણવત્તાસભર દૂધ ઉત્પાદનોને સસ્તા ભાવે દેશના દરેક ઘરમાં પહોંચાડવાનો છે.”

Amulની નવી પ્રાઈસ લિસ્ટ ક્યાં મળશે?

ગ્રાહકો માટે નવી પ્રાઈસ લિસ્ટ અમૂલની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે: https://gst.amul.com/

24infoexpress.ahdv@gmail.com

24infoexpress is a fast-growing digital news and media platform committed to delivering accurate, unbiased, and up-to-date information. Established with the vision of empowering readers through quality journalism, 24infoexpress covers a wide range of topics including breaking news, politics, business, technology, sports, lifestyle, health, and entertainment. Our mission is simple – “Information that empowers.” We believe that news should not only inform but also inspire action, awareness, and responsibility among people. At 24infoexpress, we prioritize: Authenticity – Every piece of news is verified from credible sources before publishing. Clarity – We present information in a clear, reader-friendly style for all age groups. Speed – In today’s fast world, timely updates matter, and we ensure that readers stay ahead. Engagement – We encourage discussions, opinions, and sharing of ideas to build an informed community. With a dedicated team of writers, editors, and contributors, 24infoexpress aims to be more than just a news portal – it is a voice of the people. Our platform continues to expand its digital reach through website articles, social media presence, and multimedia content. The goal is to bring truth and transparency in journalism while adapting to the modern digital era.

Related Posts

Weekend With Wings at Thol જ્યાં Birds અને Peace એકસાથે મળે

થોળ તળાવ મૂળે સિંચાઈ માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ સમય જતા અહીં પક્ષીઓનો વસવાટ વધતો ગયો. વર્ષ 1988માં તેને અધિકૃત રીતે બર્ડ સૅન્ક્ચુઅરી જાહેર કરવામાં આવ્યું. આજકાલ આ તળાવ અને…

ઈન્ડિયા પોસ્ટના ડિજિટલ પોર્ટલ પર હવે ઘરે બેઠા થશે ફરિયાદોનું નિવારણ જાણો ફરિયાદ ની સ્ટેપ બાય સ્ટેપ વિગતો

ભારતીય ટપાલ વિભાગ (India Post) તેની સેવાઓને વધુ પારદર્શક અને ગ્રાહક-લક્ષી બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત વિભાગ દ્વારા એક ખાસ ઓનલાઇન ફરિયાદ નિવારણ પોર્ટલ કાર્યરત કરવામાં આવ્યું છે.…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

Weekend With Wings at Thol જ્યાં Birds અને Peace એકસાથે મળે

Weekend With Wings at Thol જ્યાં Birds અને Peace એકસાથે મળે

માર્કેટ માં આવી ગયો છે હવે ઇલેક્ટ્રિક ધાબળો ! ઇલેક્ટ્રિક ધાબળો શું છે? તે કેટલું સલામત છે અને ઠંડીમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો જાણો સંપૂણ વિગત…

માર્કેટ માં આવી ગયો છે હવે ઇલેક્ટ્રિક ધાબળો ! ઇલેક્ટ્રિક ધાબળો શું છે? તે કેટલું સલામત છે અને ઠંડીમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો જાણો સંપૂણ વિગત…

ઈન્ડિયા પોસ્ટના ડિજિટલ પોર્ટલ પર હવે ઘરે બેઠા થશે ફરિયાદોનું નિવારણ જાણો ફરિયાદ ની સ્ટેપ બાય સ્ટેપ વિગતો

ઈન્ડિયા પોસ્ટના ડિજિટલ પોર્ટલ પર હવે ઘરે બેઠા થશે ફરિયાદોનું નિવારણ જાણો ફરિયાદ ની સ્ટેપ બાય સ્ટેપ વિગતો

De De Pyaar De 2 Trailer Out: Ajay Devgn Faces R. Madhavan’s Wrath in This Hilarious Sequel With Rakul Preet Singh

De De Pyaar De 2 Trailer Out: Ajay Devgn Faces R. Madhavan’s Wrath in This Hilarious Sequel With Rakul Preet Singh

Broadcom stock surges 10% after OpenAI’s 10GW AI chip partnership — joins Nvidia and AMD in massive AI push

Broadcom stock surges 10% after OpenAI’s 10GW AI chip partnership — joins Nvidia and AMD in massive AI push
KALUPUR RAILWAY STATION REDEVELOPMENT