અમદાવાદમાં બીજું નોરતું : ઝગમગતી લાઇટિંગ અને સંસ્કૃતિના રંગે રંગાયો ગરબા મહોત્સવ
અમદાવાદ શહેરે નવરાત્રીના બીજાં નોરતાંએ ઉત્સવની નવી જ લહેર અનુભવી. સાંજ પડતાંજ મેદાન ઝગમગતા દીવો અને લાઇટિંગથી ચમકી ઉઠ્યું હતું. રંગબેરંગી વેશભૂષામાં યુવક-યુવતીઓ સંગીતના તાલે ઉત્સાહપૂર્વક ગરબા રમી રહ્યા હતા.…








