અમૂલે પોતાના પ્રોડક્ટ્સના ભાવ ઘટાડ્યા | Amul Products Price Cut Post GST

ભારતની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલ (Amul)એ પોતાના પ્રોડક્ટ્સના ભાવમાં ઘટાડો કર્યો છે. નવા GST 2.0ના અમલ બાદ અમૂલે દૂધ, બટર, ઘી, ચીઝ, પનીર, આઇસક્રીમ, ચોકલેટ અને બેકરી આઇટમ્સના ભાવ ઘટાડી ગ્રાહકોને સીધી રાહત આપી છે.

Amul Price Cut :- કેટલા રૂપિયા સુધી થયો ઘટાડો?

અમૂલના જણાવ્યા મુજબ ઘણા પ્રોડક્ટ્સ પર ₹2 થી ₹200 સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા જ્યાં 12% થી 18% સુધી GST લાગુ પડતો હતો ત્યાં હવે માત્ર 0% થી 5% GST લાગુ પડશે.

અમૂલના મુખ્ય પ્રોડક્ટ્સમાં થયેલો ઘટાડો (New Amul Price List):

Amul Butter (500 ગ્રામ): જૂનો ભાવ ₹305 → નવો ભાવ ₹285 (₹20 ઘટાડો)

Amul Ghee (5 લિટર ટીન): જૂનો ભાવ ₹3275 → નવો ભાવ ₹3075 (₹200 ઘટાડો)

Amul Milk (1 લિટર): જૂનો ભાવ ₹83 → નવો ભાવ ₹80 (₹3 ઘટાડો)

Amul Vanilla Ice Cream : જૂનો ભાવ ₹195 → નવો ભાવ ₹180 (₹15 ઘટાડો)

Amul Processed Cheese Block (1 કિલો): જૂનો ભાવ ₹575 → નવો ભાવ ₹545 (₹30 ઘટાડો)

Amul Dark Chocolate (150 ગ્રામ): જૂનો ભાવ ₹200 → નવો ભાવ ₹180 (₹20 ઘટાડો)

Amul Paneer Paratha (500 ગ્રામ): જૂનો ભાવ ₹240 → નવો ભાવ ₹200 (₹40 ઘટાડો)

ગ્રાહકોને સીધી રાહત

અમૂલના પ્રવક્તાએ જણાવ્યું કે,

“GST ઘટાડાનો લાભ અમે સીધો ગ્રાહકો સુધી પહોંચાડ્યો છે. અમારો હેતુ ગુણવત્તાસભર દૂધ ઉત્પાદનોને સસ્તા ભાવે દેશના દરેક ઘરમાં પહોંચાડવાનો છે.”

Amulની નવી પ્રાઈસ લિસ્ટ ક્યાં મળશે?

ગ્રાહકો માટે નવી પ્રાઈસ લિસ્ટ અમૂલની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે: https://gst.amul.com/

More From Author

SBI દ્વારા નિર્ધારિત મેન્ટેનન્સ: UPI સેવાઓ 21 સપ્ટેમ્બર રાત્રે 00:15થી 01:00 સુધી બંધ રહેશે

Credit card fact

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Recent Comments

No comments to show.

Archives

Recent Comments

No comments to show.

Archives